જનરલ સર્જરી, ગેસ્ટ્રોલોજી,યુરોલોજી, નેફરોલોજી,જનરલ મેડિસીન(ફિજિશિયન વિભાગ), ઓર્થોપેડિક, પ્રોક્ટોલોજી,ડાયાલીસીસ સેંટર
Contact: 9601133185
શ્રેષ્ઠ સારવાર એજ અમારો સંકલ્પ ડૉ.દિલીપ ધામેલિયા (પટેલ) ગોલ્ડ મેડાલિસ્ટ થરાદ શહેર માં ૨૦૧૩ થી સારવાર માં કાર્યરત
Contact: 7016074332
✅ ઉપલબ્ધ સુવિધાઓ ✅ માઈક્રોસ્કોપ દ્વારા કાનના પડદા તથા કાનની માઈક્રો સર્જરી ✅ બહેરાશની સંપૂર્ણ તપાસ તેમજ સાંભળવાની મશીનની સુવિધા ✅ નાકના મસા તથા નાસુરનું દૂરબીન દ્વારા ઓપરેશન ✅ અન્નનળી તથા શ્વાસનળીમાં ફસાયેલી વસ્તુ દૂરબીન દ્વારા કાઢવાનું ઓપરેશન ✅ કાન, નાક અને ગળાના કેન્સરની સર્જરી ✅ લાળ ગ્રંથી તથા ગળાના કાકડાનું ઓપરેશન ✅ થાઈરોઈડ સર્જરી ✅ જડબા અને મોઢાના હાડકાના ફ્રેક્ચરનું પ્લેટિંગ દ્વારા ઓપરેશન ✅ લેસર સર્જરી
Contact: 9998460020





ગાયનેક વિભાગ. સ્ત્રી રોગ ને લગતી તમામ સમસ્યાઓની સારવાર.. જનરલ વિભાગ. હાડ વેદ ને લગતી તમામ સમસ્યાઓ ની સારવાર. તાવ. માથું. મેલેરિયા. ટાઈફોડ. ડાયાબિટીસ. બીપી. તમામ રોગો ની એકજ જગ્યાએ સારવાર.
Contact: 8154977610



Rameshwar Dental Clinic is a trusted and patient-focused dental care center dedicated to providing high-quality oral healthcare for individuals and families
Contact: 8160910032




દ્રષ્ટિ હેલ્થ ખાતે, અમે દ્રષ્ટિ અને એકંદર આરોગ્ય પરિણામો બંનેને વધારીને જીવનમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છીએ. અમારું ધ્યેય એ સુનિશ્ચિત કરવાનું છે કે દરેકને અદ્યતન, વ્યક્તિગત સંભાળની સુવિધા મળે, સારવાર અને લાંબા ગાળાના સુખાકારી અને નિવારક આરોગ્ય પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.
Contact: 8511481199




વાવ-થરાદ જીલ્લાના લોકોના આરોગ્યની સુખાકારી માટે, ગુણવતાપૂર્ણ સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવાના શુભ આશય સાથે ફીજીશીયન તેમજ ICU ની સેવા માટે ૨૪ કલાક કાર્યરત અને કટિબદ્ધ હોસ્પિટલ એટલે કરુણા હોસ્પિટલ
Contact: 6352545874




જી.ડી. જોષી ઓર્થોપેડિક હોસ્પિટલ તેના ડોક્ટરોની પ્રતિષ્ઠા અને લોકોના વિશ્વાસ પર નિર્મિત છે. મુખ્ય માર્ગની નજીક આવેલ હોવાથી ઇમરજન્સી કેસમાં વહેલી સારવાર ઉપલબ્ધ કરાવવા સક્ષમ છે. ઉત્તમ ગુણવત્તાવાળી હેલ્થકેર સાથેનું સુવ્યવસ્થિત હોસ્પિટલ સ્ટ્રક્ચર, નમ્ર અને સારી રીતે તાલીમપ્રાપ્ત નર્સિંગ સ્ટાફ શ્રેષ્ઠ હોસ્પિટાલિટી આપે છે અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા 24/7 ઉચ્ચ સ્તરની સારવાર ઉપલબ્ધ છે
Contact: 9409447400




